અમિત શાહ આવતીકાલે ઘર ઘર ચાલો અભિયાનની શરૂઆત કરાવશે

February 11, 2019 1100

Description

ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવશેે આજે રાત્રે 11.30 કલાકે અમદાવાદ આવશે આવતીકાલે નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લગાવશે અને આ સાથે જ ધ્વજ લગાવી ઘર ઘર ચાલો અભિયાનની શરૂઆત કરાવશે

Leave Comments