BJP અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે આવશે અમદાવાદ

April 5, 2019 815

Description

ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાંજે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ચૂંટણીને લઇને લોકસંપર્ક અભિયાન ભાજપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્ક શરૂ કરવામાં આવનાર છે. જે અંગે પ્રદેશ નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 6, 15, 19 અને 21 એપ્રિલે રાજ્યભરમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યો છે.

Leave Comments