સેલવાસ નગરપાલિકામાં ભાજપનો કબ્જો, 15માંથી 9 બેઠક પર ભાજપની જીત

November 11, 2020 1850

Description

સેલવાસ નગરપાલિકામાં ભાજપનો કબ્જો છે. જેમાં 15માંથી 9 બેઠક પર ભાજપની જીત થઇ છે. તથા પાલિકાની 6 બેઠક પર JDUની જીત થઇ છે.

Leave Comments