ભાજપ – કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

April 23, 2019 1310

Description

ગુજરાતમાં ચૂંટણીની ટકાવારી ધીમે-ધીમે વધી રહી છે. તો કયાં નેતાઓએ વોટિંગ કર્યું છે? તો આવો જોઈએ… ભાજપના ઉમેદવાર રંજનભટ્ટે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે અમદાવાદની બેઠક પરથી આનંદીબેન પટેલે પણ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો છે. જીતુ વાઘાણી કે જેમને ભાવનગરથી વોટિંગ કર્યું. અમરેલીથી પરસોત્તમ રૂપાલાએ વોટિંગ કર્યું. પાટણથી દિલીપ ઠાકોરે વોટિંગ કર્યું છે.

Leave Comments