ઊંઝા APMC કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો

September 16, 2020 860

Description

ઊંઝા APMC કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં APMCના કર્મચારી સૌમિલે ભાંડાફોડ કર્યો છે. તેમાં કૌભાંડની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં પાવતી નંબર અને નામ એક, રકમ જુદીજુદી હતી. તેમાં અલગ અલગ રકમ ભરી કૌભાંડ આચર્યું છે. જેમાં વેપારીઓને દૂરથી પાવતી બતાવી દેવાતી હતી. જેનો ‘સંદેશ ન્યૂઝ’એ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Leave Comments