ભુજની યુવતીએ લોખંડના ખિલ્લાઓ પર ડાન્સ કરી બનાવ્યો રેકોર્ડ

June 22, 2019 4250

Description

સમાજમાં કેટલીક એવી પ્રતિભાઓ છે. કે કંઇક હટકે કરી પોતાની અલગ જ છબી બનાવવા માગતા હોય છે. તેવી જ એક ભૂજની યુવતીએ પોતાની પ્રતિભાને અલગ જ બનાવવા માટે વલ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું નામ અંકિત કરી લીધું.

Leave Comments