ભાવનગરમાં ક્લાસ 1 અધિકારીઓનો 7મા પગાર પંચનો લાભ ન મળવાથી વિરોધ

February 25, 2020 1160

Description

ભાવનગરમાં ક્લાસ 1 અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો છે. BTPI કોલેજના પ્રાધ્યાપકોનો કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો છે. 7મા પગાર પંચનો લાભ ન મળવાથી વિરોધ નોંધાવ્યો છે. સતત અઠવાડિયા સુધી કાળા કપડા પહેરીને વિરોધ કરશે.

Leave Comments