ભાવનગરના મહુવામાં માઈનિંગ બાદ પવનચક્કીનો વિરોધ

January 11, 2019 860

Description

ભાવનગરના મહુવામાં માઈનિંગ બાદ હવે સ્થાનિકો દ્વારા પવનચક્કીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 6 મહિનાથી સ્થાનિકો દ્વારા આ પવન ચક્કીનો વિરોધ ચાલી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

બંદરગામના સ્થાનિકોએ સાઈટ પર પહોંચીને પવન ચક્કીનું કામ બંધ કરાવ્યું હતું. ગામલોકોના વિરોધના પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાના પ્રયોસો હાથધર્યા છે.

Leave Comments