ભાવનગરના સિહોરમાં લૂંટના ઈરાદે હત્યા

April 24, 2019 1265

Description

ભાવનગરના સિહોરમાં લૂંટના ઈરાદે હત્યા  કરવામાંં આવી છે.  લૂંટના ઈરાદે દંપત્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.  સોના ચાંદીના 2 કિલો ઘરેણાંની લૂંટ કરવામાં આવી છે.  જોકે દુખદ વાત એ છે કે,  ઈજાગ્રસ્ત પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Tags:

Leave Comments