ભાવનગરના ગારિયાધાર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી પડવાથી લોકોમાં ઉત્સાહ

September 14, 2018 1595

Description

ભાવનગરના ગારિયાધાર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો. વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ નોંધાયો.ગારિયાધાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં પાકને જીવનદાન મળશે તેવી ખેડૂતોને આશા જાગી છે. વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરીવળ્યાં હતાં.

Leave Comments