ભાવનગરના ખેડૂતે ડુંગળીના પાક પર ફેરવ્યું ટ્રેક્ટર

December 2, 2019 2585

Description

ભાવનગરના ખેડૂતે ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું. માવઠાના કારણે ડુંગળીનું યોગ્ય ઉત્પાદન ન થતા રોષ વ્યક્ત કર્યો. સિદસરના ખેડૂતે ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું.  રૂ.1.5 લાખના ખર્ચ સામે પુરતુ ઉત્પાદન ન થતા રોષ. ભાવનગર ના સીદસર ગામે એક ખેડૂતે ડુંગળી નું ઉત્પાદન ના થતા નિરાશ થઈ ને ખેડૂતે ડુંગળી ના પાક ઉપર ટ્રેકટર ફેરવી દીધું.

Leave Comments