ચક્રવાતની અસરો શરૂ, ભાવનગરના ઉંચાકોટડાના દરિયામાં કરંટ

June 12, 2019 3470

Description

વાયુ વાવાઝોડુ ગુજરાતના વેરાવળ તરફ આગળ વધી રહ્યુ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ત્યારે ભાવનગરના ઉંચાકોટડામાં દરિયામાં કરંટ જોવા મળ્યો. ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા. વાયુ ચક્રવાતની અસરો શરૂ થઇ ગઇ છે. જોરદાર પવન સાથે દરિયો મોટી લહેરો સાથે ઉછાળા મારી રહ્યો છે.

Leave Comments