બાયડ પેટાચૂંટણીમાં EVMના ફોટો વાયરલ

October 21, 2019 1385

Description

ગુજરાતની 6 બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણીના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ મતદાનનુ પ્રમાણ સરેરાશ ઓછું છે, પરંતુ આ આંકડો વધે તેવી શક્યતા છે. આ વચ્ચે બાયડ પેટાચૂંટણીમાં EVMના ફોટો વાયરલ થયા છે.

Leave Comments