બનાસકાંઠા : થરાદના સ્થાનિક તંત્રની પોલ ખોલતો વીડિયો સામે આવ્યો

May 2, 2020 2090

Description

બનાસકાંઠાના થરાદનો સ્થાનિક તંત્રની પોલ ખોલતો વીડિયો સામે આવ્યો છે. જેમાં અજાવાડાની પ્રાથમિક શાળાના વીડિયો વાયરલ થયા છે. તેમાં શિક્ષકોએ બાળકોને બોલાવ્યા હોવાનો આરોપ છે. જેમાં બાળકોને એક સાથે બેસાડી નિયમનો ભંગ કર્યો છે. તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માસ્ક વગર જોવા મળ્યા છે.

 

 

 

Leave Comments