બનાસકાંઠાના ધાનેરાની શાળામાં કૌભાંડની આશંકા

September 11, 2019 800

Description

બનાસકાંઠાના ધાનેરાની ડી.બી. પારેખ શાળામાં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન આપવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીનીઓએ ધોરણ 11માં 4 મહિના સુધી અભ્યાસ પણ કર્યો છે. પરંતુ શિષ્ય વૃત્તિનું ફોર્મ ચકાણીમાં પરિણામ જોતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તથા નપાસ વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રવેશ અપાતો હોવાના કૌભાંડની આશંકા અહીં વર્તાઇ છે.

 

Leave Comments