અરવલ્લીના રામઘડી ગામે સ્વૈચ્છિક લોકડાઉન

May 14, 2021 1040

Description

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે હવે અરવલ્લીના રામઘડી ગામની જાગૃત પ્રજા કોરોનાને નાથવા સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી છે. ગામમાં સવારે 7 વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહે છે. બાર વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન થઈ જાય છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે મેડિકલ સ્ટોર, શાકભાજીની દુકાનો સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવે છે. આ રીતે સંક્રમણરૂપી સાંકળ તોડવામાં આવી રહી છે.

Leave Comments

News Publisher Detail