દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર હુમલા યથાવત્

September 16, 2020 530

Description

દક્ષિણ અફ્રિકામાં હજુ પણ ભારતીયો પર હુમલો યથાવત જોવા મળી રહ્યું છે. જેમાં વેન્ડા ટાઉનમાં 24 કલાકમાં લૂંટની બે ધટનાઓ સામે આવી છે. તેમાં મૂળ મુંબઈના વ્યક્તિ પાસેથી બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી જ્યારે ભરૂચના શેરપુરના વ્યક્તિને પણ લૂંટવામાં આવ્યું હતુ.

Leave Comments