ભાવનગરમાં કોંગ્રેસના આગેવાન પર હુમલો

August 25, 2019 1295

Description

ભાવનગરમાં કોંગ્રેસના આગેવાન પર હુમલો કરવામાં આવ્યો છે. ઘરની નજીક ધૂળ ઠાલવવા બાબતે ભરતસિંહ કોટીલા પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ આગેવાન અને તેમના પુત્ર પર JCB ચઢાવાનો પ્રયાસ કર્યો છે. 4થી 5 શખ્સોએ હથિયાર વડે પણ હુમલો કર્યો હતો.

Tags:

Leave Comments