બોટાદના વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસાદ વરસ્યો

May 31, 2019 950

Description

બોટાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. બપોર બાદ ભારે પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો. તો ભારે પવન સાથે વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. તેમજ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Leave Comments