આકર્ષણના ભાગરૂપે ધારાસભ્યના પુત્રએ હવામાં ગોળીબાર કર્યો

January 24, 2020 800

Description

સોશ્યલ મીડિયા પર આકર્ષણ જમાવવા લોકો અવનવા તુક્કા અજમાવતા હોય છે. ત્યારે આવા જ એક આકર્ષણના ભાગરૂપે ધારાસભ્યના પુત્રએ હવામાં ગોળીબાર કર્યો. અને તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી દીધો.

 

 

 

Leave Comments