રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 2222 ઈમરજન્સી કેસ નોંધાયા

January 14, 2020 860

Description

4 વાગ્યા સુધી રાજ્યમાં 2222 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં દોરી વાગવાના 147 કેસ, ધાબા પરથી પડવાના અને દોરી વાગવાના કેસ વધ્યા છે. ત્યારે વર્ષ 2019ની સરખામણીએ ઈમરજન્સી કેસમાં વધારો થયો છે.

મેમકોમાં યુવકનું દોરીથી ગળું કપાતા ઘાયલ થયો છે. ત્યારે વાડજમાં ધાબા પરથી નીચે પટકાતા યુવતી ઘાયલ થઈ હતી. તેમજ વટવામાં યુવકનું દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયો છે.

 

 

Leave Comments