ખેડુતનું સાહસ : કચ્છમાં એપલની સફળ ખેતી

August 28, 2019 980

Description

કચ્છની સૂકી ભઠ્ઠ ધરા પાણી ઝંખે કચ્છ છે. આવુ તો આપણે સાંભળ્યુ હશે. અંહી સામાન્ય ખેતી કરવી પણ મુશ્કેલ બને છે. ત્યારે વાત કરીએ એક સાહસિક ખેડૂતની..જેણે તદ્દન વિપરીત વાતાવરણમાં પણ સાહસ ખેડીને અન્ય ખેડૂતોમાં માટે નવી રાહ ચીંધી. શું છે વધુ વિગત, જાણીએ, આ અહેવાલમાં.

Tags:

Leave Comments