જૂનાગઢના ભવનાથમાં સિંહ પરિવારના આંટાફેરા, વીડિયો વાયરલ

September 11, 2019 965

Description

સિંહ અવારનવાર જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. જૂનાગઢના ભવનાથમાં સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા.. ભારતી આશ્રમ પાસે મોડીરાત્રે 8 સિંહ જોવા મળ્યા.. છેલ્લા 4-5 દિવસથી સિંહ પરિવારે અહીં નાખ્યા છે.. સોશિયલ મીડિયામાં સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે..

Leave Comments