અમેરિકાનાં એટલાન્ટા મેકનમાં વઘુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા

August 15, 2018 2810

Description

વિદેશમાં ગુજરાતીઓની હત્યાના બનાવોમાં વધારો થયો છે ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા સામે આવી છે. એટલાન્ટાના મકાનમાં અલ્પેશ પ્રજાપતિ નામના ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતા અલ્પેશની લૂંટના ઈરાદે બે લૂંટારુઓએ ગોળીમારીને હત્યા કરી છે.

Leave Comments