અમેરિકામાં વધુ એક ગુજરાતીની નિર્મમ હત્યા

April 5, 2019 2405

Description

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના કલવાડાના ભીખુ પટેલની હત્યા કરવામાં આવી છે. અમેરીકાના બવાના આવેલી તેમની જ મોટેલમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે.

મોટેલના રૂમ નંબર 9માંથી ભીખુભાઈ પટેલનો મૃતદેહ મળતા અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજમાં ખળભળાટ મચી ગયો છે. ભીખુ પટેલનો પરિવાર હાલ અમેરિકામાં જ રહે છે.

 

Leave Comments