અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે.
Leave Comments