સાઉદી અરેબીયાના ઝિદ્દાહમાં આણંદના યુવકનું મોત

July 21, 2019 1340

Description

સાઉદી અરેબીયાના ઝિદ્દાહમાં આણંદના યુવકનું મોત નીપજ્યું છે. ઉમરેઠના યુવાનનું કાર અકસ્માતમાં સાઉદીમાં મોત નીપજ્યું છે.રોજગારી અર્થે સાઉદી અરેબીયા ગયો હતો સાઉદીમાં ફેમેલી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ઉમરેઠ સ્થિત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave Comments