આણંદનાં મોગરીમાં યુવકે 12 હજારમાં બનાવી જીપકાર

January 5, 2019 3185

Description

જુના સ્કુટરની કિંમતમાં જીપકાર તૈયાર થઈ છે. જી હા આણંદ જિલ્લાનાં મોગરી ગામનાં યુવકે માત્ર 12 હજારમાં જીપકારનું નિર્માણ કર્યું છે. આ મીની જીપકાર સમગ્ર ગામમા હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે આવો જોઈયે કેવી છે આ મેડ ઈન આણંદ જીપકાર સંદેશ ન્યુઝ સાથે…

Leave Comments