આણંદમાં સ્કૂલવાનમાં આગ લાગતા દોડધામ, બાળકોના જીવ બચાવાયા

September 11, 2019 1055

Description

આણંદમાં સ્કૂલવાનમાં આગ લાગતા દોડધામ  મચી ગઈ હતી.  વાનમાં સવાર 4 બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.   ટ્રાફિક પોલીસની સતર્કતાથી બાળકોના જીવ બચી ગયા હતાં.  અગમ્ય કારણોસર સ્કૂલવાનમાં આગ  લાગી હોવાનું સામે આવ્યું છે.  ફાયરસેફ્ટીના સાધનોનો સ્કૂલવાનમાં અભાવ હોવાનું પણ સામે આવ્યું છે.

Leave Comments