આણંદમાં વૃદ્ધાને માર મારીને લૂંટ ચલાવાઈ

February 11, 2019 1310

Description

આણંદમાં વૃદ્ધાને માર મારીને લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટના બાદ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે. વલ્લભવિદ્યાનગરની સૌરમ્ય સોસાયટીમાં લૂંટારૂ ત્રાટકયા હતાં. અને NRIના ત્રણ બંગલામાં લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓ રોકડ રકમ અને દાગીના સાથે લાખોની ચોરી કરી ગયા હતાં.

Leave Comments