બનાસકાંઠામાં સામે આવી દુષ્કર્મની ઘટના

January 14, 2020 905

Description

બનાસકાંઠામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 17 વર્ષની સગીરાને શિકાર બનાવાઈ છે. જોકે આ કેસમાં પોલીસે હાલ તો આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave Comments