અમરેલી વિજય સંકલ્પ સંમેલનમાં મંડપ તૂટતા નાસભાગ મચી

March 25, 2019 1475

Description

અમરેલીમાં વિજય સંકલ્પ સંમેલનમાં મંડપ તૂટ્યો ચાલુ સભાએ મંડપ તૂટતા દોડધામ સર્જાઈ હતી. ભારે પવનના કારણે મંડપની એક સાઈડ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, સદનસીબે દૂર્ધટનામાં કોઈ જાનહાનિં થઈ ન હતી.

Leave Comments