મારુ ગામ મારો સંદેશ : અમરેલીનું ગીગાસણ ગામ બન્યુ આત્મનિર્ભર, જાણો કઇ રીતે

September 27, 2020 305

Description

આત્મનિર્ભરતા કોને કહેવાય તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે અમરેલીના ગીગાસણ ગામે. જ્યાં સરકાર પાસેથી એકપણ રૂપિયો લીધા વગર ગ્રામજનોએ પોતાની સમસ્યા ઉકેલી નાખી. આખરે કઇ હતી સમસ્યા. અને કેવી રીતે ઉકેલાઇ..?

Leave Comments