અમિત શાહનો કોડીનારમાં રોડ શો, લોકોમાં અનેરો ઉત્સાહ

April 15, 2019 440

Description
અમિત શાહ સવારે 9 વાગ્યે અંબુજા કંપનીના હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી ભાજપના કાર્યકરો સાથે બાઈક રેલી યોજી કોડીનાર પાણી દરવાજા પહોંચ્યા હતા અહીં તેઓએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતુ. બાદમાં નાનો રોડ શો યોજ્યો હતો. જે જોઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં એક નવી સરકારની આશા જાગી રહી છે. તો બીજી તરફ અમીત શાહ 11.30 કલાકે કોડિનારમાં શાહ જાહેરસભાને સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે 2.50 કલાકે ડીસામાં લોક સંપર્ક રોડ શૉ કરશે અને બપોરે 3.10 કલાકે ડીસામાં જાહેરસભાને સંબોધન પણ કરશે. 
Tags:

Leave Comments