અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

March 3, 2019 845

Description

અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ સુરત અને અમદાવાદ ખાતે કાર્યકર્મોમાં હાજરી આપશે.

સુરતમાં અમિત શાહ સમસ્ત મોઢ સમાજના અધિવેશનમાં હાજર રહેશે. તો તાપીમાં ભાજપ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. સાથે જ લોકસભા ચૂંટણી તૈયારીની સમીક્ષા માટે વિવિધ આગેવાનો સાથે બેઠક યોજશે. જ્યાર બાદ અમિત શાહ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે JITOના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં તેઓ આવાસ યોજના અને હોસ્ટેલનું લોકાર્પણ કરશે.

Leave Comments