કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે લોકો ભુલ્યા ભાન, લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

July 18, 2021 635

Description

ત્રીજી લહેરની દહેશત વચ્ચે લોકો ભુલ્યા ભાન
શહેરી વિસ્તારમાં લોકો કરી રહ્યા છે નિયમ ભંગ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
રાજકોટ, સુરત, અમદાવાદના યુવકો ભૂલ્યા ભાન
રાજકોટ રેસકોર્સમાં ક્રિકેટ માટે યુવકો ઉમટ્યા
સુરતમાં કોઝવે પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી

 

Leave Comments

News Publisher Detail