ગીતા રબારીના લોક ડાયરામાં અમેરિકન ડોલરનો વરસાદ

February 2, 2020 3815

Description

નવસારીના વાંઝણા ગામમાં ગીતા રબારીના લોક ડાયરામાં અમેરિકન ડોલરની નોટોનો વરસાદ થયો હતો. જેમાં વાંઝણા ગામે લોક ડાયરામાં NRIએ હજારો અમેરિકન ડોલરની નોટો ઉડાવી હતી.

લોક ડાયરામાં ડોલરની સાથે 20, 50,100 અને 2000ની નોટો ઉડાવી ત્યારે મેલડી માતાજીના મંદિરના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં અમેરિકન ડોલરનો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર NRIએ અમેરિકન ડોલર ઉડાવ્યા છે.

 

 

Leave Comments