વાયરલ વીડિયો મામલે અલ્પેશ ઠાકોરે કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ

October 15, 2019 1475

Description

અલ્પેશ ઠાકોરે પ્રચાર દરમ્યાન પોતે કોંગ્રેસમાં રાજા હતા તેવું નિવેદન આપ્યુ હતું. જો કે આ નિવેદન પર ચર્ચા શરૂ થતાં ગણતરીના કલાકોમાં જ અલ્પેશે ફેરવી તોડ્યું હતું. પોતાના નિવેદન પર ફરી જઇને અલ્પેશે કહ્યું કે ખંડેર પાર્ટીમાં રાજા બનીને રહેવા કરતા પ્રજા વચ્ચે સેવક બનીને રહેવું સારુ.

Leave Comments