કથિત તુવેરકાંડ બાદ વિવાદ અને આક્ષેપો

April 24, 2019 875

Description

જૂનાગઢમાં તુવેરની ખરીદીમાં કૌભાંડની કબૂલાત સામે આવી છે.  કેશોદ યાર્ડમાં તુવેરમાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે.  સારી તુવેરના બદલે નબળી ગુણવત્તાનો જથ્થો નાફેડને અપાયાનો ઘટસ્ફોટ થયો છે.   તપાસ અધિકારીઓ કૌભાંડ થયું હોવાની  કબૂલાત કરી છે.

Leave Comments