સાવરકુંડલામાં કમોસમી વરસાદને કારણે ખેતીના તમામ પાક નિષ્ફળ ગયા

November 8, 2019 1295

Description

ખેતીના તમામ પાક નિષ્ફળ ગયા..ત્યારે સંદેશ ન્યૂઝે સાવકુંડલા તાલુકાના બે ખેડૂતોનું રિયાલિટી ચેક કર્યું. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ હતી..પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે શરૂઆતમાં તલનો પાક નિષ્ફળ ગયો ત્યાર બાદ મગફળી અને કપાસનો પાક પણ નિષ્ફળ ગયો.

ખેડૂતોને માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો. હવે, ખેડૂતોના ખિસ્સા સુધી ક્યારે વળતર પહોંચશે તે જોવું રહ્યું

Leave Comments