સત્તાના સિંહાસન માટે રાજનેતાઓનો પ્રચંડ પ્રચાર

April 15, 2019 350

Description

લોકસભાના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. જોકે બીજા તબક્કાના મતદાનને પણ હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લોકોને રીઝવવા માટે દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. જેમાં પ્રિયંકા ગાંધીથી લઈને અમિતશાહ સુધીના   નેતાઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહ્યા છે,.

Leave Comments