વધુ એક કલાકારે કોરોના વાયરસ પર બનાવ્યું એક ગીત

March 20, 2020 800

Description

કોરોના વાયરસને લઇને જાગૃતિ ફેલાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કિર્તીદાન ગઢવી, સાંઇરામ દવે બાદ વધુ એક કલાકારે કોરોના પર એક ગીત બનાવ્યું છે.

હાસ્યકલાકાર હકાભા ગઢવીએ લોકો જાગૃત રહે તે માટે જરૂરી સૂચના અને અપીલ કરતુ એક ગીત બનાવ્યું છે. સાથે સંદેશ પણ આપ્યો છે ભારતીયો સજાગ છે અને સતર્ક છે. જેમાં ભારત જલદી જ આ સમસ્યામાંથી મુક્તિ મેળવશે.

Leave Comments