ભાજપનો 2019ની ચૂંટણી માટે નવો નારો ‘મારો પરિવાર, ભાજપ પરિવાર’

February 12, 2019 1400

Description

ગોધરા ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું સંબોધન કર્યું હતું. 2019નો પ્રથમ કાર્યક્રમ ‘મારો પરિવાર, ભાજપ પરિવાર’ ગુજરાતની તમામ બેઠકો પર જીતવાનો સંકલ્પ છે.

ભાજપનો પ્રથમ સંગઠનાત્મક કાર્યક્રમ હતો. આ સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું, 20 કરોડથી વધુ મતદાતાએ ચૂંટણી પહેલા મોદીજીને સમર્થન આપ્યું છે.

ગઈ ચૂંટણીમાં 7.5 કરોડ વોટથી ભાજપને જીત મળી હતી. સંગઠનની શક્તિ જાગૃત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમ પણ શાહે જણાવ્યું હતું.
92 હજાર લોકોએ પોતાના ઘરે ઝંડો લગાવી ટ્વીટ કર્યું : શાહ

Leave Comments