વલસાડ ધરમપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, ટ્રક ચાલકે એક યુવતીને અડફેટે લીધી

August 1, 2021 11585

Description

વલસાડના ધરમપુર હાઇવે નજીક અકસ્માત સર્જાયો છે..વલસાડના વાંકલ ગામે ટ્રક ચાલકે એક યુવતીને અડફેટે લીધી હતી..આ દરમિયાન યુવતીને ઇજા પહોંચતા તેને 108 મારફતે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે.. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પમ્પ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે.

 

Leave Comments

News Publisher Detail