આબુરોડના માનપુર પુલીયા પાસે અકસ્માત, 6 ઘાયલ

January 14, 2020 710

Description

આબુરોડના માનપુર પુલીયા પાસે કાર અને જીપ વચ્ચે અકસ્માતમા સર્જાયો છે. જેમાં 6 લોકો ઘાયલ થયા છે. ત્યારે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Leave Comments