વિસનગરમાં 20 વર્ષીય યુવતીના અપહરણ બાદ ગેંગરેપ

December 6, 2018 1970

Description

મહેસાણાના વિસનગરમાં 20 વર્ષીય યુવતીનું અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. આ મામલે પાટણના બાલીસણાના 5 શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદમાં આરોપીઓએ 6 માસ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments