ભાવનગર શહેરમાં એક યુવકની કરપીણ હત્યા

January 14, 2020 170

Description

નજીવી તકરાર કેટલુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેનો પુરાવો ભાવનગર શહેરમાં જોવા મળ્યો છે. જ્યાં એક યુવકની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે. આખરે શું હતી એ તકરાર અને કોણ હતો મૃતક. જૂઓ ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં.

 

 

Leave Comments