વલસાડના યુવકે બનાવ્યું મીની ટ્રેકટર, કિંમત જાણી રહેશો વાહ

July 31, 2020 740

Description

વાત કરીએ એવા યુવકની. જેણે પોતાની કોઠાસૂઝથી ખેડૂતોને એક સવલત ઉભી કરી આપી તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુ. કોણ છે આ યુવક, આવો જાણીએ આ અહેવાલમાં.

Leave Comments