ભાવનગરના વેળાવદરના માર્ગ પર વિહરતા કાળિયારનો વીડિયો વાયરલ થયો

July 27, 2021 665

Description

ભાવનગરના વેળાવદરના માર્ગ પર વિહરતા કાળિયારનો વીડિયો વાયરલ થયો છે..વેળાવદર સ્થિત રાષ્ટ્રીય કળિયાર અભ્યારણમાં વિહરતા કાળિયારનો વિડીયો સામે આવ્યો..આ અભિયારણની અંદર અને બહાર ના વિસ્તારમાં કુલ 7500 થી વધુ કાળિયારો વસવાટ કરે છે આજે વેળાવદરના માર્ગ ઉપર એક સાથે કતારમાં રોડ ક્રોસ કરી રહેલા કાળિયારો નજરે ચડયા..અને કાળિયારોની મસ્તી મોબાઈલમાં કેદ થઈ

Leave Comments

News Publisher Detail