જળસંચય : વેરાવળમાં આ પરિવારે આમ સંગ્રહ કર્યો વરસાદી પાણીનો

July 11, 2019 1685

Description

વડવાઓ કહેતા કે પાણી તો પડીકે વેચાશે. અને થયુ પણ એવુ જ. પાણીનો બચાવ કરવો અનિવાર્ય છે તેવુ લોકો હવે સમજતા થયા છે. ત્યારે સંદેશ ન્યૂઝની જળસંચય મુહિમમાં એવા હીરોની વાત કરીશુ જેમણે ખરા અર્થમાં પાણીનો બચાવ કરીને લોકોને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

Leave Comments